SSC Batch 2001 - Silver Jubilee Registration
( એસ.એસ.સી. બેચ 2001 – રજત જયંતિ સ્નેહ-મિલન નોંધણી ફોર્મ)
"સંબંધોનું રિચાર્જ - ૨૫ વર્ષની ઉજવણી!"
સ્વાગત સંદેશ
વહાલા મિત્રો,
ધોરણ ૧૦ પછી વિતેલા ૨૫ વર્ષોની સ્મૃતિઓને ફરી જીવંત કરવા માટે આયોજિત "સ્નેહ મિલન અને ગુરુવંદના" કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે, જમણવારની ચોક્કસ સંખ્યા જાણવા અને આપના માટે બીજી વ્યવસ્થાઓ તૈયાર કરવા માટે આ ફોર્મ ભરવું અનિવાર્ય છે.
તમે રૂબરૂ (Physically) આવવાના હોવ કે ઓનલાઈન (Virtually) જોડાવાના હોવ, કૃપા કરીને નીચે મુજબની વિગતો ભરી આપશો.
